ગ્રામ સેવક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે પરીક્ષા પહેલાં પોતાની તૈયારીને ચકાસવાની અને વધુ મજબૂત બનાવવાની શ્રેષ્ઠ તક! આ કોર્સમાં સમાવિષ્ટ 5 ખાસ Mock Tests તમને વાસ્તવિક પરીક્ષાનો અનુભવ કરાવશે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની સચોટ પ્રેક્ટિસ કરાવશે. 🎯 કોર્સની મુખ્ય વિશેષતાઓ: ✅ ગ્રામસેવકના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલા મૉક પેપર ✅ એગ્રીકલ્ચરના વિષય પર વિશેષ ભાર આપીને તૈયાર કરેલા પ્રશ્નો ✅ ગ્રામસેવકની તૈયારીમાં બેઝિક ટુ એડવાન્સ લેવલના પ્રશ્નોની પ્રેક્ટિસ ✅ ગ્રામસેવકની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સમાવેશ ✅ પરીક્ષાના અગત્યના વિષયો અને વારંવાર પૂછાતા ટોપિક્સને આવરી લેતા પ્રશ્નો ✅ પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરીને નબળા વિષયો ઓળખવાની તક ✅ સમય વ્યવસ્થાપન (Time Management) અને Paper Attempt Strategy સુધારવામાં મદદરૂપ Fees: માત્ર ₹79/- ⏳ Course Validity : 3 Months નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ.