CCE (Class-3) પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવેલ 15 Mock Test આ કોર્સમાં તમને 10 Premium Mock Tests + 5 Bonus Mock Tests FREE આપવામાં આવશે, જેથી પરીક્ષા પહેલાં વધુમાં વધુ પ્રેક્ટિસ કરીને તમે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકો. 📌 કોર્સની વિશેષતાઓ: ✔️ 10 Premium Mock Tests સાથે 5 Bonus Mock Tests FREE ✔️ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલા ગુણવત્તાસભર Paper Sets ✔️ CCE પરીક્ષાના નવીનતમ પેટર્ન અને અભ્યાસક્રમને આધારે તૈયાર કરાયેલા પ્રશ્નો ✔️ તમામ વિષયોના અગત્યના અને પરીક્ષાલક્ષી પ્રશ્નોનો સમાવેશ ✔️ ગણિત અને રીઝનિંગ જેવા વિષયોમાં Speed, Accuracy અને Time Management સુધારવા માટે ઉપયોગી ✔️ Real Exam Experience આપતા Mock Tests ✔️ પોતાની તૈયારીનું સ્વ-મૂલ્યાંકન કરવાની શ્રેષ્ઠ તક ✔️ નબળા વિષયો ઓળખીને તેમાં સુધારો કરવાની તક ✔️ પરીક્ષા પહેલાં Revision અને Practice નો ડબલ ફાયદો ✔️ Merit ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ ખાસ Practice Paper ━━━━━━━━━━━━━━━ ⏳ Course Validity: 3 Months ━━━━━━━━━━━━━━━ 💰 Course Fee: 🔥 માત્ર ₹99/- 🔥 🎁 Special Offer: 10 Mock Tests ખરીદો અને 5 Mock Tests FREE મેળવો. 🏆 "Final Selection માટે છેલ્લી ઘડીએ સૌથી વધુ જરૂરી છે — યોગ્ય પ્રેક્ટિસ." નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ.